advertizement

Forest 202223/01 વનરક્ષક વર્ગ -03 ભર્તીના ઉમેદવારોએ સંમતિ પત્રક અંગે ની સૂચના અને કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી

Forest 202223/01 વનરક્ષક વર્ગ -03 ભર્તીના ઉમેદવારોએ સંમતિ પત્રક અંગે ની સૂચના અને કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી.

    Forest 202223/01 વનરક્ષક વર્ગ -03 ભર્તીના ઉમેદવારોએ સંમતિ પત્રક અંગે ની સૂચના અને કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી


    જાહેરાત ક્રમાંક Forest 20223/01 વન રક્ષક વર્ગ -૩ ની સીધી ભરતીની જાહેરાત માટે નોંધાયેલા ઉમેદવારો ની પરીક્ષા ટૂંક સમયમાં યોજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે,

    Forest 202223/01 ક્લાસ -03 અંગેની અરજી કરેલ ઉમેદવારો માટે અગત્યની નોંધ.

    1. વન રક્ષક વર્ગ -03 અંગેની જગ્યાઓ જીલ્લા આધારિત છે, ઉમેદવારોએ જે તે જીલ્લા માટે ઉમદવારી નોંધાવવાની હોય છે,પરંતુ જે ઉમદવારોએ એક કરતાં વધારે જિલ્લામાં અરજી કરેલ હશે,તો છેલ્લે જે જિલ્લા માટે અરજી કરેલ હશે તેજ માન્ય ગણવામાં આવશે અને તે માન્ય રાખી તે જીલ્લા માટે સંમતિ પત્રક ભરવાનું રહેશે.
    2. વનરક્ષક વર્ગ -03 માટે ઑનલાઇન અરજી દ્વારા નોંધાયેલાં ઉમેદવારો એ પરીક્ષા આપવા અંગેની સંમતિ મેળવવાનું ફોરેસ્ટ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ વન રક્ષક વર્ગ -03 પરીક્ષા અંગેનું સંમતિ પત્રક  ફોર્મ ojas website https://ojas.gujrat.gov.in ઉપર Date:-27/07/2023 થી Date:-07/08/2023 પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.


    Forest 202223/01 ક્લાસ -03 અંગેની અજરી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.How to apply confirmation of forest online 

    1. વન રક્ષક વર્ગ -03 અંગેનું સંમતિ પત્રક ઉમેદવારોએ ojas website https://ojas.gujrat.gov.in ઉપર Home page ઉપર other Application manu માં Consent for Exam પર ક્લિક કરવાથી નીચે પ્રમાણેનું ફોર્મ જોવા મળશે.

    2. ત્યાં Select Job માં FOREST/202223/1 - વનરક્ષક (Forest Guard) - 202223 સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ conformation Number નાખવાનો રહેશે અને ત્યારબાદ DOB જન્મતારીખ નાખવાની રહેશે. 

    3. Ok કર્યા બાદ નાનકડા box ની અંદર decleration ટિક કરી અને I agree and submit 🔘 પર ક્લિક કરો.

    4. I agree and submit પર ક્લિક કર્યા બાદ Details Submitted Successfully એવુ status જોવા મળશે ત્યાં ઓકે કર્યા બાદ,

    5. ત્યાર બાદ Print Receipt પર ક્લિક કરીને તમારું confirmation Receipt download kari લેવું.


    Direct link for Confirmation forest Requirements:Press Here 🔴

    આ પણ વાંચો:

    કેવી રીતે:-

    📌આધાર PVC કાર્ડ મંગાવો ઓરિજન માત્ર rs50માં ઓનલાઈન,How to order Adhar Pvc Card online,


    📌આયુષ્યમાંન કાર્ડ કેવી રીતે કઢાવવું અને ડાઉનલોડ કરવું પોસ્ટ જુઓ,How to download Ayushman card follow this post.


    📌તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક છે કે નહિ? જાણો 5સેકન્ડ માં , મોબાઈલ નંબર લિંક છે કે નહિ એ જાણવા આ પોસ્ટ ને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો!??!how to know your adhar link mobile number follow this post


    📌પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું અને link સ્ટેટસ ઑનલાઇન કેવી રીતે તપાસવું,aadhar pan card link,aadhar pan card link status


    Job Requirements:-


    📌VMC Vadodara Municipal corporation Requirements 2023, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023


    📌GPSC Requirements 2023 |various post Dy.so/Dy. Section office | TDO and More posts.


    યોજનાઓ:-

    📌નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના 2023,Niradhar Vridh Pension Yojana


    📌ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023,Indira Gandhi National Vrudh Pension scheme 2023


    📌સગર્ભા મહિલાઓ માટે KPSY કસ્તુરબા પોષણ સહાય યોજના 2023,Kasturba Poshan Sahay Yojana


    📌પ્રધામંત્રી માતૃ વંદના યોજના હેઠળ મહીલાઓને મળશે 6000 રૂપિયા જુઓ કેવી રીતે ફોર્મ ભરવું, Pmmvy પ્રધાનમંત્રી Matru Vandana Yojana 2023


    ટિપ્પણી પોસ્ટ કરો

    0 ટિપ્પણીઓ