પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું અને લિંક સ્ટેટસ ઑનલાઇન કેવી રીતે તપાસવું(How to link Adharcard to pancard and How to check Aadhar Card to Pancard link status,
Aadhar pan card linkઆધાર કાર્ડને PAN નિયમ સાથે કેવી રીતે લિંક કરવું: તમામ સરકારી નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકાર સારા માટે તમામ નિયમો અને નિયમનો બનાવે છે અને એક જવાબદાર નાગરિક તરીકે તમામ નિયમો અને નિયમનોનું પાલન કરવાની અમારી જવાબદારી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે 01-07-2022 ના રોજ જાહેરાત કરી છે કે આજથી તેઓ PAN ની તારીખ લંબાવી રહ્યા છે. કાર્ડ-આધાર કાર્ડ લિંક કરવાનો નિયમ
જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લીંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ અનુસરવા પડશે.How to link Adharcard to Pan card Step by Step Process,
• આ માટે દેશના આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometaxindiaefiling.g ov.in/ ઓપન કરવાની રહેશે.
- હોમપેજ પર ‘Quick Links' સેક્શન હેઠળ ઉપલબ્ધ ’Link Aadhaar' વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે.
- પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar' બટન પર ક્લિક કરો
https://www.pan.utiitsl.com/panaad haarlink/forms/pan.html/panaadhaar આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો. આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
આધાર-પાન લિંકિંગનું સ્ટેટ્સ કેવી રીતે જોવું?How to check status of Aadhar card to pan card link status.
• આ માટે તમારે સૌ પ્રથમ incometax.gov.in વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
• ત્યારબાદ આ વેબસાઇટ મા તેમા આપેલ ’View Link Aadhaar Status' વિકલ્પ શોધવાનો રહેશે.
• તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
• જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.
તમારો 10 અંકનો પાન નંબર > 12 આંકડાના આધાર નંબર સાથે લિંક થશે તે નંબર≥.
Note:-આધાર નું પાનકાર્ડ સાથે લીંક છે કે નહિ તે સ્ટેટસ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો.:-click here
Official web site:-www.incometax.gov.in
Adharcard pan link status link:-Click Here.
Adharcard pan link direct link:-Click Here
Last date of link adharcard to pan card:- 31June

0 ટિપ્પણીઓ
Thanks