advertizement

તમારા નામ અને મોબાઈલ નંબર પરથી આધાર નંબર અને એનરોલમેન્ટ આઈડી મેળવો એકજ ક્લિકમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા માટે આ પોસ્ટ ને ધ્યાન થી જુઓ ,How to find Adharcard number by using name and mobile number step by step process follow this post

તમારા નામ અને મોબાઈલ નંબર પરથી આધાર નંબર અને એનરોલમેન્ટ આઈડી મેળવો એકજ ક્લિકમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા માટે આ પોસ્ટ ને ધ્યાન થી જુઓ,Find Adharcard number step by step process

તમારા નામ અને મોબાઈલ નંબર પરથી આધાર નંબર અને એનરોલમેન્ટ આઈડી મેળવો એકજ ક્લિકમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા માટે આ પોસ્ટ ને ધ્યાન થી જુઓ ,How to find Adharcard number by using name  and mobile number step by step process follow this post

    સ્ટેપ:-01

    1). નીચે આપેલી લીંક પર ક્લિક કરો જે તમને આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઇટ પર લઈ જશે                           

    ક્લિક કરો:- Www.udai.guj.gov.in

    સ્ટેપ:-02

    1)  લીંક પર ક્લિક કર્યા બાદ નીચે આપેલી ઈમેજ પ્રમાણે ની માહિતી જોવા મળશે 
    2). તેમાં તમારે નામ અટક સાથે અને મોબાઈલ નંબર નાખી અને કેપચાં નાખી સેન્ટ OTP પર ક્લિક કરવાથી તમે ફીલ કરેલ મોબાઈલ નંબર પર OTP આવશે જે ફિલ કરી અગાડ પ્રોસેસ કરો.
    3). ત્યાર બાદ પ્રોસેસ પૂર્ણ થયા બાદ સ્ટેપ 3 પ્રમાણે details જોવા મળશે.

    સ્ટેપ:-03

    3). પ્રોસેસ પર ક્લિક કરવાથી તમને તમારો આધાકાર્ડ નંબર ના લાસ્ટ 4 digit જોવા મળશે અને તમારા આધાર કાર્ડમાં રજિસ્ટર મોબાઈલ પર તમારો આધાર નંબર taxt મેસેજ દ્વારા આવી જસે

    ટિપ્પણી પોસ્ટ કરો

    0 ટિપ્પણીઓ