ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023,Indira Gandhi National Vrudh Pension scheme 2023
![]() |
| ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના |
- સરકાર દ્વારા વિવિધ પ્રકારના વર્ગોનાં લોકો માટે અનેક સરકારી સહાયકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે.
- વૃદ્ધ પેન્શન યોજના પણ આવીજ એક સહાયકારી યોજના છે,જેમાં નિસહાય વૃધ્ધોને સહાય મળે છે.
- આજે આ પોસ્ટમાં આપણે ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું.
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના,Indira Gandhi National Vrudh Pension scheme
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે. Eligibility of Indira Gandhi National Vrudh Pension scheme.
- આ યોજનાનો લાભ 60વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતા વૃદ્ધોને મળવા પાત્ર રહેશે.
- આ યોજનાનો લાભ ફક્ત BPL યાદીમાં 0થી20 નો સ્કોર ધરાવતા એટલે કે ગરીબી રેખા હેઠળ આવતા વૃદ્ધોને મળવા પાત્ર છે.
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ મળતી સહાયની રકમ, Installment Amount under Indira Gandhi National Vrudh Pension scheme.
- Indira Gandhi National Vrudh Pension scheme હેઠળ 60 વર્ષ થી 79 વર્ષ સુધીના વૃદ્ધ લાભાર્થી માટે રૂ.1000 દર મહિને અને
- 80 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતા વૃદ્ધ લાભાર્થીને Indira Gandhi National Vrudh Pension scheme હેઠળ રૂ.1250 દર મહિને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ,Required Documents for Indira Gandhi National Vrudh Pension scheme.
- વૃદ્ધ લાભાર્થીનો ઉંમરનો દાખલો( જે તે વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા આપેલ)
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ કોપી
- BPL નો દાખલો (0થી20 સ્કોર)
- બેંક પાસબુકની ઝેરોક્ષ કોપી
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટેની અરજી કેવી રીતે કરવી.How to Apply Indira Gandhi National Vrudh Pension scheme
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.How to apply online for Indira Gandhi National Vrudh Pension scheme
- આ યોજનાનો લાભ મેળવવા માટેની ઓનલાઈન અરજી ગામ લેવલના ગ્રામ પંચાયતના V.C.E દદ્વારા www.digitalgujrat.gov.in digital Portal પર ઓનલાઈન અરજી કરી શકાશે
- ઓનલાઇન અરજીમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અન્યથા અરજી રેજેક્ટ કરવામાં આવશે.
ઓફલાઈન અરજી કેવી રીતે કરવીw to Apply offline for Indira Gandhi National Vrudh Pension scheme
- આ યોજના માટેનું Offline ફોર્મ જિલ્લા કક્ષાએ જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી)અને તાલુકા કક્ષાએ તાલુકા સેવા સદન(મામલતદાર કચેરીમાં) માં રૂબરૂ અરજી આપી શકાય છે.
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટેનું ફોર્મ ક્યાંથી મેળવવું,From Where Collect offline form of Indira Gandhi National Vrudh Pension scheme
- ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના VCE દ્વારા ઓનાઇન ફોર્મ ભરી આપવામાં આવશે અથવા OFFLINE ફોર્મ પણ આપવામાં આવે છે,જે તાલુકા સેવા સદનમાં પૂર્ણ રીતે ભરીને અને જરૂરી દસ્તાવેજો જોડીને આપવાનુ રહેશે.
- જિલ્લા સેવસદનમાં પણ OFFLINE ફોર્મ મળી જશે તથા,
- તાલુકા સેવા સદનમાં પણ OFFLINE ફોર્મ મળી જશે.
- નીચે આપેલી લિંક પરથી પણ તમે offline form Download કરી શકશો.
- ઈન્દીરાગાંધી પેન્શન યોજના માટેનાં Offline ફોર્મ ડાઉનલોડ કરવા અહીં 🔴ક્લિક કરો
Official website of Indira Gandhi National Vrudh Pension scheme
FAQ:-
1.)What Is IndiraGandhi National Vrudh Pension Yojana scheme?
Ans:-Through the Indira Gandhi Old Age Pension Yojana scheme, the government provides assistance to elderly persons or couples up to the age of 60 years or above.
2.)Who Is Eligible for Indira Gandhi Vridh Pension Yojana Scheme?
Ans:-Elderly aged 60 years or above and Senior citizens with a score of 0 to 20 in the BPL list, i.e. below the poverty line, are eligible.
3.)How Many Amount will Provide under Indira Gandhi Vridh Pension Yojana Scheme?
Ans:-Rs1000 per month for senior beneficiary between 60 years to 79 years and an old age beneficiary of 80 years or above is given assistance of Rs.1250 per month by the government under the Indira Gandhi National Vrudh Pension scheme.
4.)What Is Required Documents for Indira Gandhi vrudh pension yojana scheme?
Ans:-1).Age proof of the elderly beneficiary (provided by the Medical Officer of the Primary Health Center of the area),(2)Xerox copy of Aadhaar Card,(3)Certificate of BPL (0 to 20 score,(4)Xerox copy of Bank Passbook
5.)How to Apply Indira Gandhi Vridh Pension Yojana Scheme?
Ans:- Apply online and Offline both.
6.)How to Apply For Indira Gandhi Vridh Pension Scheme Online?
Ans:-Go to the Your Villeges Gram panchayat and tell to the vce for fill form online
7.)How to Apply For Indira Gandhi Vridh Pension Scheme offline?
Ans:-Go to the Taluka sevasadan and fill form of Niradhar Vridh Pension Yojana amd attech all required documents and Give it to Taluka Sevasadan

0 ટિપ્પણીઓ
Thanks