KPSY કસ્તુરબા પોષણ સહાય યોજના 2023 કેવી રીતે ભરશો ફોર્મ,તે શું છે, તેનો ઉદ્દેશ, વિશેષતાઓ, પાત્રતા, કેટલા પૈસા મળશે, ઓનલાઈન અરજી, ઓફલાઈન અરજી અને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર અને યોજના વિશેનાં સવાલ જવાબ.Kasturba Poshan Sahay Yojana Form, What is KPSY Yojana, Objective, Eligibility,Terms and conditions,Installment Amount,Documents, How to Apply,FAQ.
![]() |
| KPSY scheme |
- દેશની મહિલાઓ ના કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા સમયાંતરે ઘણી યોજનાઓ અમલમાં મુકવા માં આવી છે એમાની એક યોજના એટલે Kasturba Poshan Sahay Yojana
- રાજયમાં કુપોષણ અને એનીમિયાથી થતી બિમારી, માતા અને બાળ મૃત્યુના દરમાં ઘટાડો કરવાનુ આયોજન રાજયના મુખ્યત્વે આદિવાસી જિલ્લામાં સંદર્ભે કરવામાં આવેલ હતુ. સગર્ભા માતા અને બાળકને પુરતુ પોષણ મળી રહે તે માટે સમગ્ર રાજયમાં કસ્તુરબા પોષણ સહાય યોજના અમલમાં મુકી.
- Kasturba Poshan Sahay Yojana KPSY ની શરૂઆત 29Fab 2012નાં રોજ થઈ હતી
- KPSY નો છેલ્લો સુધારો 01-08-2014માં કરેલ છે.
કસ્તુરબા પોષણ સહાય યોજના શું છે.What Is KPSY Kasturba Poshan Sahay Yojana.
કસ્તુરબા પોષણ સહાય યોજનાનો ઉદ્દેશ, Objective of KPSY Kasturba Poshan Sahay Yojana.
કસ્તુરબા પોષણ સહાય યોજના માટેની પાત્રતા, Egibility of KPSY Kasturba Poshan Sahay Yojana
- સગર્ભા મહિલાઓ કે જેની ઉંમર 19 વર્ષ અથવા તેથી વધારે ઉંમર હોઈ તેવી મહીલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે.
- આ યોજના બીજી અને ત્રીજી સગર્ભાવસ્થા દરમિયાન જ મળવા પાત્ર છે.(પ્રથમ સગર્ભાવસ્થા માટે PMMVY યોજના મળવા પાત્ર રહેશે,PMMVY યોજના માટે અહિ 🔴 ક્લિક કરો )
- આ યોજનાનો લાભ એવી સગર્ભા મહિલાઓને મળશે કે જે ગરીબી રેખા હેઠળ આવતી હોય અને આર્થિક રીતે નબળી હોઈ.
- સરકારી નોકરી કરતી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે નહિ.
- જો જન્મ પછી બાળકનું મૃત્યું થાય અથવા બાળક મૃત જન્મે તો આ યોજનાનો પૂરેપૂરો લાભ મળવાને પાત્ર નથી.
- આ યોજનાના નો પૂરેપૂરો લાભ એવી મહિલાઓને મળશે કે જેનું જન્મેલું બાળક જીવિત હોય.
- આ યોજનાની નાણાંકીય સહાય ફક્ત પ્રથમ પ્રસૂતિ સૂધી સિમિત રહેશે.
- આ યોજનાનો લાભ તમામ BPL(Score) લાભાર્થી ને મળવા પાત્ર રહેશે.
- રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા જાહેર સાહસોમાં નિયમિત નોકરીમાં છે અથવા જેમને અન્ય કાયદા હેઠળ આવાજ લાભો મળતા હોય તેમનો સમાવેશ KPSY માં થસે નહિ.
- આ યોજનાનો લાભ મેળવવા માટે પ્રથમ 3મહીના દરમ્યાન જે તે વિસ્તારના SUBCENTER ના FHW અથવા ANM પાસે નોંધણી કરાવી ફરજિયાત છે.
કસ્તુરબા પોષણ સહાય યોજના માટેની શરતો,Terms and conditions of KPSY Kasturba Poshan Sahay Yojana
અ) સગર્ભા માતાઓ માટે શરતી નાણાકીય સહાય(Conditional Cash Transfer For Pregnant women)
બ) બાળક માટે શરતી નાણાકીય સહાય:(Conditlonal Cash Transfer For Children )
KPSY કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ મળવા પાત્ર હપ્તાઓ,KPSY Kasturba Posan Sahay Yojana Installment Amount
1.પહેલો હપ્તો,Frist Installment Amount of KPSY
- સગર્ભાવસ્થાનાં પ્રથમ છ માસના ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ.૨૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
2.બીજો હપ્તો, Second Installment Amount of KPSY
- સરકારી દવાખાનામાં,ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ,સ્થાનીક સંસ્થાઓ આ યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ.૨૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
3.ત્રીજો હપ્તો,Third Installment Amount of KPSY
- બાળકની માતાને પોષણ સહાય રૂપે રૂ. ૨૦૦૦ બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ આપવામાં આવશે.
કસ્તુરબા પોષણ સહાય યોજના માટેના જરૂરી દસ્તાવેજ, Required Documents of KPSY Kasturba Poshan Sahay Yojana (KPSY Yojana)
પ્રથમ હપ્તા માટે જરૂરી દસ્તાવેજો ,Frist Installment Required Documents
- KPSY એપ્લિકેશન ફોર્મ (તબક્કો 1)
- આધારકાર્ડ (લાભાર્થી મહીલાનું) ઝેરોક્ષ કોપી
- BPL નો દાખલો ઝેરોક્ષ કોપી
- રેશન કાર્ડ ઝેરોક્ષ કોપી
- બેંક પાસબુકની ઝેરોક્ષ કોપી
બીજા હપ્તા માટે જરૂરી દસ્તાવેજ,Second Installment Required Documents
- KPSY એપ્લિકેશન ફોર્મ (તબક્કો 2)
- આધારકાર્ડ (લાભાર્થી મહિલાનું) ઝેરોક્ષ કોપી
- BPL નો દાખલો ઝેરોક્ષ કોપી
- રેશન કાર્ડ ઝેરોક્ષ કોપી
- બેંક પાસબુકની ઝેરોક્ષ કોપી
- બાળકના જન્મનું પ્રમાણપત્ર ઝેરોક્ષ કોપી
ત્રીજા હપ્તા માટે જરૂરી દસ્તાવેજો,Third Installment Required Documents
- KPSY એપ્લિકેશન ફોર્મ(તબક્કો 3)
- આધારકાર્ડ (લાભાર્થી મહિલાનું) ઝેરોક્ષ કોપી
- BPL નોદાખલો ઝેરોક્ષ કોપી
- રેશન કાર્ડ ઝેરોક્ષ કોપી
- બેંક પાસબુકની ઝેરોક્ષ કોપી
- બાળકના જન્મનું પ્રમાણપત્ર ઝેરોક્ષ કોપી
- મમતાકાર્ડ રસીકરણ પેજ ઝેરોક્ષ કોપી
KPSY કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ મેળવવા કેવી રીતે ફોર્મ ભરવું,How to Apply KPSY Kasturba Poshan Sahay Yojana,
- જ્યારે મહિલા( જે તે લાભાર્થી) સગર્ભા હોવાનું માલુમ પડે ત્યારે ત મારા વિસ્તારના પેટા આરોગ્ય કેન્દ્ર (subcenter)ની મુલાકાત લો.
- ત્યાં હાજર CHO અથવા ANM અથવા FHW ને સગર્ભા હોવાની જાણ કરો અને LMP ની તારીખ આપો.
- ત્યારબાદ આગળ આગળની સગર્ભાવસ્થાને ધ્યાનમાં રાખીને TD -1 અને TD-2 અથવા TD Booster નું ઈન્જેકશન આપવામાં આવશે.
- ત્યારબાદ તમને મળવા પાત્ર યોજના વિશે તમને ANM અથવા FHW બહેન તમને KPSY ફોર્મ આપશે.
- આ આપેલ ફોર્મને ભરી તેમાં માંગેલ તમામ દસ્તાવેજો જોડી અને આ ફોર્મ જે- તે FHW અથવા ANM બહેનને આપો.
- આ ફોર્મ આપ્યા બાદ આગળની પ્રકિયનો સમય પૂર્ણ થતાં તમને આ યોજના અનુસાર સહાય ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે.
FAQ:-
1)What Is KPSY Kasturba Poshan Sahay Yojana?
Ans:-Rs.6000 is paid to each beneficiary in three phases to ensure adequate nutrition of expectant mother and child under Kasturba Noorsha Sahai Yojana with the aim of improving the health and nutrition of mothers of all families living below the poverty line in the state with a view to reducing morbidity, maternal and child mortality due to malnutrition and anemia in the state.
2)Who Is Eligible for KPSY Kasturba Poshan Sahay Yojana?
Ans:-This scheme is eligible during second and third pregnancy only.(PMMVY scheme is eligible for first pregnancy
3)How Many Amount will provide Under KPSY Kasturba Poshan Sahay Yojana?
Ans:-Rs.6000
4) Required Documents for KPSY Kasturba Poshan Sahay Yojana?
Ans:-Frist Installment Required Documents:- KPSY Application Form (Phase 1),Aadhaar Card (of female beneficiary) xerox copy,xerox copy of BPL Certificate,Ration card xerox copy,Xerox copy of Bank Passbook. Second Installment Required Documents:-KPSY Application Form (Phase 2), Aadhaar Card (of female beneficiary) xerox copy,xerox copy of BPL certificate, Ration card xerox copy, Xerox copy of Bank Passbook,Child's birth certificate xerox copy, Third Installment Required Documents:- KPSY Application Form (Phase 3),Aadhaar Card (of female beneficiary) xerox copy,BPL certificate xerox copy,Ration card xerox copy, Xerox copy of Bank Passbook,Child's birth certificate xerox copy,Mamta Card Immunization Page Xerox Copy,
5)How to. Apply KPSY Kasturba Poshan Sahay Yojana?
Ans:-Go to Subcenter of your Area and talk to Anm or Fhw or Cho

0 ટિપ્પણીઓ
Thanks