નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના 2023,Niradhar Vridh Pension Yojana
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના શું છે,Niradhar Vridh Pension scheme
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, Eligibility of Niradhar Vridh Pension Yojana
- Niradhar Vridh Pension Yojana નો લાભ 60 વર્ષ કે તેથી વધારે ઉંમરના નિરાધાર વૃદ્ધ કે જેની આગળ પાછળ કોઈના હોઈ તેવા વૃદ્ધોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ જે વૃદ્ધોને 21વર્ષ કે તેથી વધારે ઉંમરનો પુત્ર ના હોય તેવા લાભાર્થીને મળવાપાત્ર છે.
- આ યોજના અશક્ત અને દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 75% કે તેથી વધારે દિવ્યાંગતા હોઈ અને 45 કે તેથી વધારે ઉંમરની વય હોઈ તો મળવાપાત્ર છે.
- અરજદાર વૃદ્ધની વાર્ષિક આવક રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં rs 1,20,000 અને Urbun શહેરી વિસ્તારમાં rs 1,50,000થી વધારે ના હોવી જોઈએ.
- લાભાર્થી ઓછામાં ઓછાં 10વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ 60વર્ષ થી વધારે ઉંમર ધરાવતા દંપતિ (પતિ અને પત્ની) બન્નેને મળવા પાત્ર છે.
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ મળતી નાણાકીય સહાય , Installment Amount of Niradhar Vridh Pension Yojana
- Niradhar Vridh Pension Yojana હેઠળ 60 થી 79 વર્ષની ઉંમર ધરાવતા વૃધ્ધોને Rs 1000 મળવા પાત્ર છે.જ્યારે,
- 80 કે તેથી વધારે ઉંમર ધરાવતા વૃધ્ધોને Rs 1250 સહાય મળવા પાત્ર છે.
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના મને જરુરી ડોક્યુમેન્ટ્સ,Required Documents for Niradhar Vridh Pension Yojana
- લાભાર્થીનું ઉંમરનું પ્રમાણપત્ર (જે તે વિસ્તારના phc Doctor દ્વારા આપેલ)
- આવકનો દાખલો
- આધારકાર્ડની ઝેરોક્ષ કોપી
- રેશનકાર્ડની ઝેરોક્ષ કોપી
- બેંક એકાઉન્ટ પાસબુકની ઝેરોક્ષ કોપી
- દિવ્યાંગતા હોય તો દિવ્યંગતાનુ પ્રમાણપત્ર
- 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ના હોવાંનું પ્રમાણપત્ર
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટેની અરજી કેવી રીતે કરવી.How to Apply Indira Gandhi National Vrudh Pension scheme
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.How to apply online for Niradhar Vrudh Pension Yojana
- આ યોજનાનો લાભ મેળવવા માટેની ઓનલાઈન અરજી ગામ લેવલના ગ્રામ પંચાયતના V.C.E દદ્વારા www.digitalgujrat.gov.in digital Portal પર ઓનલાઈન અરજી કરી શકાશે
- ઓનલાઇન અરજીમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અન્યથા અરજી રેજેક્ટ કરવામાં આવશે.
ઓફલાઈન અરજી કેવી રીતે કરવી,How to Apply offline for Niradhar Vrudh Pension scheme
- આ યોજના માટેનું Offline ફોર્મ જિલ્લા કક્ષાએ જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી)અને તાલુકા કક્ષાએ તાલુકા સેવા સદન(મામલતદાર કચેરીમાં) માં રૂબરૂ અરજી આપી શકાય છે.
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટેનું ફોર્મ ક્યાંથી મેળવવું,From Where Collect offline form of Niradhar Vridh Pension scheme
- ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના VCE દ્વારા ઓનાઇન ફોર્મ ભરી આપવામાં આવશે અથવા OFFLINE ફોર્મ પણ આપવામાં આવે છે,જે તાલુકા સેવા સદનમાં પૂર્ણ રીતે ભરીને અને જરૂરી દસ્તાવેજો જોડીને આપવાનુ રહેશે.
- જિલ્લા સેવસદનમાં પણ OFFLINE ફોર્મ મળી જશે તથા,
- તાલુકા સેવા સદનમાં પણ OFFLINE ફોર્મ મળી જશે.
- નીચે આપેલી લિંક પરથી પણ તમે offline form Download કરી શકશો.
- નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા અહી 🔴 દબાવો
Official website of Niradhar Vridh Pension Yojana
FAQ :-
1.) What Is Niradhar Vridh Pension Yojana scheme?
Ans:-Under the Destitute Old Age Pension Scheme, assistance is provided by the government to the elderly couple who are destitute
2.)Who Is Eligible for Niradhar Vridh Pension Yojana scheme?
Ans:-The benefit of Niradhar Vridh Pension Yojana is available to indigent senior citizens aged 60 years or above with dependents.
3.)How many Amount will provide Under Niradhar Vridh Pension Yojana scheme?
Ans:-Niradhar Vridh Pension Yojana હેઠળ 60 થી 79 વર્ષની ઉંમર ધરાવતા વૃધ્ધોને Rs 1000 મળવા પાત્ર છે.જ્યારે, 80 કે તેથી વધારે ઉંમર ધરાવતા વૃધ્ધોને Rs 1250 સહાય મળવા પાત્ર છે.
4.)What is required documents for Niradhar Vridh Pension Yojana scheme?
Ans:-Age Certificate, Adharcard, Income certificate, Bank passbook, Ration card,
5)How to apply Niradhar Vridh Pension Yojana scheme?
Ans:- Apply offline and online both
6.)How to apply online For Niradhar Vridh Pension Yojana scheme?
Ans:-Go to the Your Villeges Gram panchayat and tell to the vce for fill form online
7.)How to apply offline form for Niradhar Vridh Pension Yojana scheme?
Ans:-Go to the Taluka sevasadan and fill form of Niradhar Vridh Pension Yojana amd attech all required documents and Give it to Taluka Sevasadan

0 ટિપ્પણીઓ
Thanks