આધાર PVC કાર્ડ મંગાવો ઓરિજન માત્ર Rs50માં ઓનલાઈન,How to order Adhar Pvc Card online,
આપણા રોજિંદા જીવનમાં અને ડિજિટલ યુગમાં આધારકાર્ડનો ઉપયોગ વધારે પ્રમાણમાં થવા લાગ્યો છે, તેથી આપણે આધાર કાર્ડ સાચવીને રાખીએ છીએ ,ક્યાંક કોઈને આધાર કાર્ડ ખોવાઈ જવાનો અથવા ફાટી જવાનો ડર હોય છે, આપણે આ પોસ્ટમાં કેવી રીતે તમે એક original આધાર PVC card ke જે udai દ્વારાજ લોન્ચ કરવામાં આવ્યું છે(આધાર PVC કાર્ડનો sample ફોટો ઉપર image માં આપેલો છે.) આ પોસ્ટમાં આધાર PVC કાર્ડ કેવી રીતે ઓનલાઈન ઓર્ડર કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું.
આધાર PVC કાર્ડ ઓનલાઈન મંગાવવા માટે નીચેના સ્ટેપ્સને ફૉલો કરો |Follow the below steps to Apply For adhar PVC Card Online
Step.01)
સૌ પ્રથમ udai Official website ખોલો ,તેની ડાયરેક્ટ લીંક નીચે આપેલી છે,એના ઉપર જઈને ક્લિક કરશો તો તમને તે લીંક udai આધાર કાર્ડ માટેની Official website પર લઈ જશે.
Step.02)
ઉપર મુજબ (Step 01)માં આપેલી ડાયરેક્ટ લીંક ઓપન કરશો તો તમને મુખ્ય મેનું Get Adhar ની નીચે Blue લાઇનમાં Order Adhar PVC card પર ક્લિક કરો.(વધારે માહિતી માટે નીચે આપેલી image જુઓ)
અથવા ડાયરેક્ટ લીંક image ની નીચે આપેલી છે, જે તમને ડાયરેક્ટ આધાર pvc order વાળા ઓપ્શનમાં લઈ જશે.
Step.03)
ત્યારબાદ Get આધાર PVC અથવા ડાયરેક્ટ લીંક ઓપન કર્યા બાદ Welcome to my Adhar લોગો જોવા મળશે, ત્યાંથી નીચે સ્ક્રોલ કરશો તો Order Adhar PVC card ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો( વધારે માહિતી માટે નીચે image આપેલી છે તે જુઓ અથવા image ની નીચે તેની ડાયરેક્ટ લીંક આપેલી છે તેના પર ક્લિક કરો)
Step.04)
ત્યારબાદ તમારાં 12 ડિજિટ આધાર કાર્ડ નંબર અથવા 28 ડિજિટ enrollment id દર્જ કરો.(વધારે માહિતી માટે નીચેની image જુઓ)
Step.05)
સ્ટેપ 05ની પૂર્ણ માહીતી ભર્યા બાદ મોબાઈલ નંબર આધારકાર્ડ માં લીંક હોઈ તો ડાયરેક્ટ Send OTP પર ક્લિક કરો અને જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ના હોઈ તો My Mobile Number Is Not Registered પર ક્લિક કરો અને તમારી જોડે હોય અને ચાલુ હોય એવો મોબાઈલ નંબર manually નાખો અને send OTP પર ક્લિક કરો અને Register mobile અથવા Manually લખેલા મોબાઈલ ઉપર આવેલો OTP એન્ટર કરો અને Terms and Conditions પર ક્લિક કરી અને Submit પર ક્લિક કરો,
Step.06)
ત્યારબાદ નીચે પ્રમાણે image માં બતાવ્યાં પ્રમાણે ની warrning જોવા મળશે એના પર okey કરો.
Step.07)
ત્યારબાદ નીચે ઈમેજમાં બતાવ્યાં પ્રમાણે i here by confirm ઓપ્શન પર તિક કરી અને make payment option પર ક્લિક કરો.
Step.08)
કોઈ પણ payment option પર payment કર્યા બાદ તમને transection status જોવા મળશે અને SRN નંબર જોવા મળશે તેના દ્વારા તમે ઓનલાઈનપ્લેટફોર્મ પર PVC કાર્ડ ઓર્ડર માટેનું સ્ટેટસ જોઈ સકશૉ.
ઉપર મુજબના સ્ટેપ નું તમે સચોટ રીતે ફોલો કરી અને આધાર pvc card ઓનલાઈન મંગાવી સકશો અને આ ઓર્ડર કરેલ આધાર pvc card 7 દિવસ ની અંદર તમારા adhar address ઉપર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
આધાર PVC કાર્ડ ઓનલાઈન ઑર્ડર કર્યા બાદ તેનું સ્ટેટસ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો અને માંગેલ માહિતી દર્જ કરો.To check online order Aadhar pvc Card Satus Click on following link.
FAQ
1.)What is the fee for PVC card in UIDAI?
2.)Is Aadhaar PVC card free?
Ans:-No, to be paid are Rs. 50 charge(Including GST and Speed post free.
3)What is the full name of PVC Aadhar card?
Ans:- POLY VINYL CHLORIDE.
4)How many days will the aadhaar pvc card be sent online if I order online?
Ans:- Take Max 7days to sent the physical copy of pvc card.
5)Can I cancel Aadhaar PVC card order?
Ans:-No,you cannot cancel your order for a PVC Aadhaar Card once you have submitted the request and paid the fee.
6)Is Aadhaar PVC card valid as photo id?
Ans:- Yes,Is Aadhaar PVC card valid at airport?
Aadhaar or m-Aadhaar issued by Unique Identification Authority of India (UIDAI) can be used as proof of photo id.
7)How many Aadhaar PVC card can be ordered?
Ans:- one person can order only one pvc card .
8)What are the benefits of PVC card?
Ans:-Tamper-proof and secure: PVC Aadhaar Cards are tamper-proof and come with enhanced security features such as a hologram, QR code, and micro text, which make them much more secure than regular paper-based Aadhaar Cards.
9)I can order online my PVC Aadhar card without mobile number?
Ans:- Yes,if you choose i dont have registered mobile number and then types manually your mobile number and order Adhar pvc card online.
0 ટિપ્પણીઓ
Thanks