advertizement

હવે કાઢો આયુષ્માનકાર્ડ તમારી જાતે ,કરો આ એપ ડાઉનલોડ અને ફ્રી માં બનાવો તમારું આયુષ્માન કાર્ડ

હવે કાઢો આયુષ્માનકાર્ડ તમારી જાતે ,કરો આ એપ ડાઉનલોડ અને ફ્રી માં  બનાવો તમારું આયુષ્માન કાર્ડ.

હવે કાઢો આયુષ્માનકાર્ડ તમારી જાતે ,કરો આ એપ ડાઉનલોડ અને ફ્રી માં  બનાવો તમારું આયુષ્માન કાર્ડ.



PMJAY, Ayushman Bharat yojana બેનર હેઠળ, ભારતીય સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને નાણાકીય સુરક્ષા આપવાનો હેતુ એક આરોગ્યસંભાળ કાર્યક્રમ છે. તે 10 કરોડથી વધુ નબળા પરિવારો (લગભગ 50 કરોડ લાભાર્થીઓ)ને ગુણવત્તાયુક્ત તૃતીય આરોગ્યસંભાળ સેવાઓની નાણાકીય પહોંચ પ્રદાન કરવા માંગે છે.
 

કેવી રીતે કાઢસો તમારુ આયુષ્યમાન કાર્ડ ?

→તમે તમારું આયુષ્માનકાર્ડ હવે જાતે તમારા મોબાઈલ દ્વારા કાઢી શકો છો ,આ કાર્ડ કાઢવા માટે હવે તમારે csc centre પર કે બીજી કોઈ પણ જગ્યા પર જવાની જરૂર નથી.
→તમારું આયુષ્યમાન કાર્ડતમારા મોબાઈલમાં  કાઢવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.   
 

step 1 

સૌ પ્રથમ તમે તમારા મોબાઈલના paly store માં જઈને સર્ચ બોક્સમાં આયુષ્માન app લખી સર્ચ કરી આ એપ ડાઉનલોડ કરી લો. અથવા નીચેની લીંક ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ download કરી શકસો.


step 2 

Aushman App ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરવાથી નીચે પ્રમાણેની સ્ક્રિન તમારાં મોબાઈલમાં જોવા મળશે.
Frist સ્ક્રિન  જોવા મળતા login ઓપ્શન પર ક્લિક કરો 

1

સ્ક્રિનમાં 2માં જોવા મળતા બે ઓપ્શન 1) benificiery અને 2) operetore પૈકી benificiery ઓપ્શન પર ક્લિક  કરો અને મોબાઈલ નંબર ઓપ્શન માં મોબાઇલ નંબર નાંખી verify કરો ત્યાર બાદ 3જી સ્ક્રિન જુઓ.
2

સ્ક્રિન 3માં બતાવ્યાં મુજબ અંદર નાખેલા મોબાઈલ નંબર પર આવેલા otp ને નીચે બોકસ માં ફિલ કર્યા બાદ કેપચા નાખી અને નીચે રાઈટ સાઈડમાં આપેલા login button પર ક્લિક કરો.


3




Step 3


Login પર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબ સ્ક્રિન જોવા મળશે
4



ઓપ્શન પ્રમાણે 1)સૌ પ્રથમ સ્ટેટમાં તમારુ રાજ્ય,ત્યારબાદ ,2) scheme માં pmjay ,3) સર્ચ બાય માં family id અને 4) district માં જિલ્લો અને 5) faimly id માં રેશન કાર્ડ અથવા આવકના દાખલાંનો નંબર નાખો ત્યાર બાદ નીચે આપેલા સર્ચ બટન પર ક્લિક કરો અને પછી સ્ટેપ 4 ફોલો કરો.


Step 4 


સર્ચ કર્યા બાદ નીચે સ્ક્રોલ કરવાથી રેશન કાર્ડમાં જેટલા પણ મેમ્બર છે એટલાનું લીસ્ટ જોવા મળશે આ લિસ્ટમાં જો આયુષ્માન કાર્ડ બની ગયું હસે તે મેમ્બર સામે ડાઉનલોડ નો ઓપ્શન જોવા મળશે અને જે મેમ્બર નું આયુષ્માન કાર્ડ બનાવવાનું બાકી છે તેની સામે Do kyc ઓપ્શન જોવા મળશે. આ જે મેમ્બરનું આયુષ્માન કાર્ડ બનવાનું બાકી છે, તેનું આયુષ્માન કાર્ડ બનાવવા માટે  do kyc ઓપ્શન સિલેક્ટ કરો અને સ્ટેપ 5 ફોલો કરો.
5


Step 5 


મેમ્બર સામે આપેલા do kyc ઓપ્શન પર ક્લિક કરો અને ત્યારબાદ તમને authentication ના 4 ઓપ્શન જોવા મળશે તેમાં
6


1. પ્રથમ ઓપ્શન તમારા આધારકાર્ડ માં મોબાઈલ નંબર લિંક હોઈ તો પ્રથમ ઓપ્શન સિલેક્ટ કરો 
Note:- 
૧)આધાર otp ઓપ્શન સિલેક્ટ ત્યારે કરવું કે જ્યારે તમારાં આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક હોઈ અને આ નંબર ચાલુ હોઈ 
૨) આધાર otp પ્રથમ નાખવાનો રહેશે અને ત્યાર બાદ benificiery માં નાખેલ otp નાખવાનો રહેશે

2 .જો તમારી જોડે ફિંગર પ્રિન્ટ device હોય તો એ ઓપ્શન સિલેક્ટ કરો
Note:- ફિંગર પ્રિન્ટ device તમરા મોબાઈલ માં કનેક્ટ હોવું જોઈશે અને ડ્રાઇવર પણ ઇન્સ્ટોલ હોવુ જોઈશે અને વેરીફાઈ કરતા પહેલા ટેસ્ટ કરીને રેડી કરવાનું રહેશે.

3. ચોથો ઓપ્શન Face authentication દ્વારા પણ તમે kyc કરી શક્શો તેના માટે તમારે આધાર face app istal karvanu રહેશે જે નીચે આપેલી લિંક દ્વારા install કરી શક્શો અને ફેસ સ્કેનમાં તમારે જેનું પણ આયુષ્માન કાર્ડ કઢો છો એ વ્યક્તિ નો ફેસ સ્કેન કરી kyc કરી શક્શો 

3. બીજા ઓપ્શન તમારી જોડે available હોય તો તેના દ્વારા પણ kyc કરી શકો છો.
ચાર માંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરી અને આધાર નંબર ના લાસ્ટ ચાર ડિજિટ સાચો છે કે નહીં તે confirm કરી લો અને ત્યાર બાદ verify ઓપ્શન સિલેક્ટ કરો.

Step 6 


Kyc કર્યા બાદ તમે તમારો ફોટો capture photo માં ક્લિક કરી અપલોડ કરી અને નીચેની ઈમેજ માં બતાવ્યાં મુજબ મોબાઈલ નંબર, જન્મ વર્ષ, વિસ્તાર , પિન કોડ, ગામ વગેરે deteils ભરી અને તમારું ફોર્મ submit કરી દો ત્યારબાદ 3 working days માં તમને તમારું આયુષ્માન કાર્ડ approve થયા બાદ બનેલું જોવા મળશે અને ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે.

7





📍ત્રણ વર્કિંગ દિવસ પત્યા બાદ તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરાવી સકશો 

Red More:   

 👉પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું અને link સ્ટેટસ ઑનલાઇન કેવી રીતે તપાસવું,aadhar pan card link,aadhar pan card link status

 

 👉તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક છે કે નહિ? જાણો 5સેકન્ડ માં , મોબાઈલ નંબર લિંક છે કે નહિ એ જાણવા આ પોસ્ટ ને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો!??!how to know your adhar link mobile number follow this post

 

👉 તમારા નામ અને મોબાઈલ નંબર પરથી આધાર નંબર અને એનરોલમેન્ટ આઈડી મેળવો એકજ ક્લિકમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા માટે આ પોસ્ટ ને ધ્યાન થી જુઓ ,How to find Adharcard number by using name  and mobile number step by step process follow this post


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ