advertizement

Meri Mitti Mera Desh Certificate | મેરી મિટ્ટી મેરા દેશ પ્રોગ્રામ માટેનું સર્ટિફિકેટ બનાવો

મેરી મિટ્ટી મેરા દેશ પ્રોગ્રામ માટેનું સર્ટિફિકેટ બનાવો


ઉપર બતાવ્યાં પ્રમાણે તમે પણ તમારું "મેરી મિટ્ટી મેરા દેશ પ્રોગ્રામ" માટેનું સર્ટીફીકેટ બનાવી સકો છો, સર્ટિફિકેટ બનાવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે પ્રમાણે આપી છે , એ પ્રમાણે તેને તમે અનુસરો તો ચોક્કસ સર્ટીફીકેટ બની જશે.

સ્ટેપ:-01

નીચે આપેલી વેબસાઈટ પર તમે ક્લિક કરશો તો તમને નીચે મુજબ આપેલી ઈમેજ પ્રમાણેની સ્ક્રિન જોવા મળશે.અને સ્ક્રીનમાં નીચે Take Pledge ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ:-02

ત્યાર બાદ નામ, મોબાઈલ નંબર,રાજ્ય અને જિલ્લો દાખલ કર્યા બાદ નીચે આપેલા submit બટન પર ક્લિક કરવાનું રહેશે.


સ્ટેપ:-03

ત્યારબાદ choose file પર ક્લિક કરીને તમારા મોબાઈલ માંથી તમારો કોઈ ફોટો સિલેક્ટ કરો અને પછી submit બટન પર ક્લિક કરો.

સ્ટેપ:04

ત્યારબાદ નીચે પ્રમાણે ઈમેજમાં બતાવ્યાં પ્રમાણે તમારું સર્ટિફિકેટ સ્ક્રિન પર જોવા મળશે અને સર્ટિફિકેટ નીચે downlode ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરો ક્લિક કરવાથી તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થય જશે અને તમરી ફોટો ગેલેરીમાં જોવા મળશે.
Note:- આ લીંક🔗Click Here પર ક્લિક કરીને ઉપર પ્રમાણેના બધા સ્ટેપફોલો કરશો તો આ પરમાણેનું સર્ટિફિકેટ બનાવી સકશો.


આ પણ વાંચો⤵️


🔴Job Requirements:-




🔴યોજનાઓ:-




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ