advertizement

JSY જનની સુરક્ષા યોજના,Janani Surksha Yojana 2023-24

JSY જનની સુરક્ષા યોજના,Janani Surksha Yojana 2023-24

JSY જનની સુરક્ષા યોજના,Janani Surksha Yojana 2023-24



    દેશની મહિલાઓ માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ સારું કરી છે, તેમાંની એક યોજના એટલે જનની સુરક્ષા યોજના JSY Janani Surksha Yojana, આ યોજનાની શરૂઆત 2011-12માં કરવામાં આવી હતી,સરકાર દ્વારા ખાસ કરીને ગર્ભ ધારણ કરતી મહિલાઓ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

    JSY જનની સુરક્ષા યોજના નો હેતુ,Aim of JSY Janani Suraksha Yojana 

    Jsy જનની સુરક્ષા યોજના Janani Surksha Yojana યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની સગર્ભા બહેનો કે જે ગરીબી રેખા હેઠળના (BPL કાર્ડ ધરાવતાં) કુટુંબની પ્રસૂતા બહેનો ,અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન જાતિ કુટુંબોની તમામ પ્રસૂતા સગર્ભા બહેનોને પોષણયુક્ત ખોરાક, પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઈ ખર્ચને પહોંચી વળવા માટે પ્રસૂતા બહેનોને છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં સરકાર દ્વારા જનની સુરક્ષા યોજના JSY હેઠળ સહાય પેઠે ચુકવવામાં આવે છે.

    JSY જનની સુરક્ષા યોજના માટે ની પાત્રતા Eligibility of Janani Suraksha Yojana scheme

    • જનની સુરક્ષા યોજના JSY Janani Suraksha Yojana માં ગરીબી રેખા હેઠળના (BPL કાર્ડ ધરાવતાં) કુટુંબની સગર્ભા બહેનો,ST (અનુસૂચિત જન જાતિ),Sc (અનુસૂચિત જન જાતિ) કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે.
    • JSY માં જે લાભાર્થી પાસે BPL નો દાખલો ના હોય તો તેઓ તેઓના વિસ્તારના તલાટી કમ મંત્રી,સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

    JSY જનની સુરક્ષા યોજના હેઠળ મળવા પાત્ર સહાય Istallment Amount of Janani Suraksha Yojana

    • JSY જનની સુરક્ષા યોજના હેઠળ સગર્ભા મહિલા લાભાર્થીને Rs.700 ગ્રામ્ય વિસ્તારમાં અને Rs.600 શહેરી વિસ્તારમાં મળવા પાત્ર રહેશે.

    JSY જનની સુરક્ષા યોજના માટે જરુરી ડોક્યુમેન્ટ્સ, Required Documents of JSY Janani Suraksha Yojana

    1. JSY જનની સુરક્ષા યોજના ફોર્મ
    2. BPL નો દાખલો અથવા આવકનો દાખલો
    3. લાભાર્થીનું આધારકાર્ડ ઝેરોક્ષ કોપી 
    4. બેંક એકાઉન્ટ પાસબુક ઝેરોક્ષ કોપી 

    JSY જનની સુરક્ષા યોજના માટેની અરજી કેવી રીતે કરવી,How to Apply Janani Suraksha Yojana 

    • JSY જનની સુરક્ષા યોજના નો લાભ મેળવવા માટે પ્રથમ ત્રણ મહિનાના સમયગાળામાં જે તે વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તમારા વિસ્તારના પેટા આરોગ્ય કેન્દ્રના સ્ત્રી આરોગ્ય કર્મચારી (ANM,FHW,MPHW,CHO) જોડે સગર્ભા વસ્થાની નોંધણી કરાવવી અને JSY જનની સુરક્ષા યોજના અંતર્ગત સહાય માટેનું ફોર્મ સ્ત્રી આરોગ્ય કાર્યકર જોડે ભરાવવવનું રહેશે.
    • JSY યોજના હેઠળનું ફોર્મ ભર્યા બાદ સ્રી આરોગ્ય કાર્યકર તે ફોર્મ તાલુકા લેવલ પર પહોચાડવામાં આવશે અને યોગ્ય ચકાસણી બાદ સહાયની રકમ DBT દ્વારા ડાયરેક્ટ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમાં થઈ જશે.

    FAQ:-

    1)What Is JSY Janani Suraksha Yojana?

    Ans:-Under the Janani Surksha Yojana Yojana, pregnant women in rural and urban areas, pregnant women from below poverty line (BPL card holders) families, Scheduled Caste and Scheduled Caste families will be provided with nutritious food, medical expenses or any other expenses incurred during delivery. Therefore, during the last three months, the women who have given birth are paid a subsidy under Jani Suraksha Yojana JSY by the government.

    2)Who Is Eligible for JSY Janani Suraksha Yojana?

    Ans:-Jani Suraksha Yojana JSY Janani Suraksha Yojana benefits all pregnant sisters of below poverty line (having BPL card), ST (Scheduled Caste), Sc (Scheduled Caste) families.

    3)How Many Amount will provide Under JSY Janani Suraksha Yojana?

    Ans:- In Rural Areas Rs.700 and in Urbun Areas Rs.600.

    4)What Is Required Documents for JSY Janani Suraksha Yojana?

    Ans:-JSY Jani Suraksha Yojana Form,BPL Certificate or income certificate,Aadhaar Card xerox copy of the beneficiary, Bank Account Passbook xerox copy.

    5)How to Apply JSY Janani Suraksha Yojana?

    Ans:-To get the benefit of JSY Jan Suraksha Yojana within the first three months period, registration of pregnancy with female health worker (ANM,FHW,MPHW,CHO) of your area sub health center under primary health center of that area and form for assistance under JSY Jan Suraksha Yojana A female health worker has to be added.

    ટિપ્પણી પોસ્ટ કરો

    0 ટિપ્પણીઓ