TAT Secondary Mains Result 2023 કેવી રીતે તપાસવું ?
- સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
- હવે ત્યાં હોમપેજ પર તમને TAT-(Mains) Secondary Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
- નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-(સેકન્ડરી) પરીક્ષા” પસંદ કરો.
અથવા
- તમે ડાયરેક્ટ આ લિન્ક પર ક્લિક કરીને પ્રિન્ટ result પર ડાયરેક્ટ જઈ શકો છો:-Click here,

0 ટિપ્પણીઓ
Thanks