advertizement

JNV Result STD-6: જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પરિણામ ધોરણ 6, ક્યારે જાહેર થશે પરિણામ..!!!! નવી અપડેટ....

 JNV Result STD-6: જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પરિણામ ધોરણ 6, ક્યારે જાહેર થશે પરિણામ..!!!! નવી અપડેટ....




જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2023


રાજ્યમા દરેક જિલ્લામા નવોદય વિદ્યાલય આવેલી છે. જેમા ધોરણ 6 થી વિદ્યાર્થીઓને એડમિશન આપવામા આવે છે. ત્યારબાદ ધોરણ 12 સુધી ફ્રીમા રહેવા,જમવા, અભ્યાસ તથા બીજી સગવડો આપવામા આવે છે. ચાલુ વર્ષે તારીખ 29 એપ્રીલ 2023 ના રોજ આ પ્રવેશ પરીક્ષા લેવામા આવી હતી. સામાન્ય રીતે દર વર્ષે જૂન મહિનાની શરૂઆતમા આ પ્રવેશ પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર કરવામા આવતુ હોય છે. એટલે કે નવોદય સીલેકશન લીસ્ટ હજુ જાહેર થયેલ નથી. જે થોડા દિવસોમા જાહેર થશે.


નવોદય પરિણામ ધોરણ 6


જવાહર નવોદય વિદ્યાલય (JNV) એ દેશભરમાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 6 માટે પસંદગી કસોટીનું આયોજન કર્યું હતું. 11,000 થી વધુ ફાળવેલ કેન્દ્રો પર આ પરીક્ષામાં 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા JNV વર્ગ 6 ના પરિણામ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પરિણામ વિશે


નવોદય વિદ્યાલયોમા ધોરણ 6 મા પ્રવેશ માટે લેવામા આવતી પ્રવેશ પરીક્ષાનુ પરિણામ હજુ જાહેર થયેલ નથી. જ્યારે પણ પરિણામ જાહેર થશે ત્યારે નવોદય વિદ્યાલય સમિતિની ઓફીસીયલ વેબસાઇટ_navodaya.gov.in પર જાહેર કરવામા આવશે. JNV Result 6 ની નવી અપડેટ માટે નવોદય વિદ્યાલય સમિતિ ની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેશો.

ક્યારે શક્યતાઓ


નવોદય વિદ્યાલય સમિતિ (NVS) જૂન 2023 ના ત્રીજા સપ્તાહમાં 2023 માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ વર્ગ 6ઠ્ઠું પરિણામ જાહેર થાય તેવી સંભાવનાઓ છે. JNV પરિણામ 2023 ધોરણ 6 ની લિંક ઓફિશિલય વેબસાઇટ, navodaya.gov.in પર મૂકવામા આવશે. વિદ્યાર્થીઓએ નવોદય પરિણામ 2023 ધોરણ 6 જોવા માટે તેમનો રોલ નંબર એંટર કરવાનો રહેશે. પ્રદેશ મુજબ JNVST નુ સીલેકશન લીસ્ટ pdf navodaya.gov.in વેબસાઈટ દ્વારા ઓનલાઈન જાહેર કરવામા આવે છે. વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તે જિલ્લામાં સ્થિત JNVમાં એડમીશન આપવામા આવે છે.


Navodaya officials website:-https://navodaya.gov.in/nvs/en/Home1



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ