advertizement

તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ નો ભાવ જાણો અને વધારે પૈસા આપવાથી બચો,In your aera what is the rate of petrol and dizal know vai pin code

  •  તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ નો ભાવ જાણો અને વધારે પૈસા આપવાથી બચો
તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલ નો ભાવ જાણો અને વધારે પૈસા આપવાથી બચો



  • પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ની ચોક્કસ આપણને ખબર હોતી નથી કારણ કે આપણે રાઉન્ડ ફિગર માં 100-200-300 નું પેટ્રોલ ભરાવવા માટે ટેવાયેલા છીએ,



  • કેટલાક પ્રાઇવેટ પેટ્રોલ પંપ ઉપર આપની જોડે વધારે ભાવ પણ વસૂલી લેતા હોય છે,


  • આપના આજના આ આર્ટિકલ માં આપણે ભારત પેટ્રોલ પંપ , હિન્દુસ્તાન પેટ્રોલ પંપ ,ભારત પેટ્રોલ પંપ અને બીજા અનેક પેટ્રોલ પંપ ના ભાવ દરોજન અપડેટેડ ભાવ જાણી સકિસુ અને વધારે વસૂલી થી બચીસુ 

  • નીચે બધા goverment petrol પંપ ની ઓફિસિયલ વેબ સાઈટ પણ આપેલી છે ,ત્યાં ક્લિક કરીને તમે કોઈ પણ પેટ્રોલ પંપ નો ભાવ જોઈ શકશો ઉપરાંત આખા દેશ અને રાજ્ય નો ભાવ પણ તમે પોતાના વિસ્તાર નો પીનકોડ અથવા તો તમારા સિટી પ્રમાણે પણ જોઈ શકો છો,આ બા બધી જરૂરી લીંક નીચે આપેલી છે,


  • ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ વગેરે જેવા અનેક પેટ્રોલ પંપ ડેટા ઉપલબ્ધ છે.

  •  પેટ્રોલ ડીઝલની કિંમત પિન કોડ દ્વારા જુઓ:-Click here


  •  પેટ્રોલ ડીઝલની કિંમત શહેર પ્રમાણે જુઓ:-Click here


  •  HP પેટ્રોલ કિંમત:- કિંમત:-Click here


  •  ભારત પેટ્રોલની કિંમત:-Click here

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ